અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન નજીક ગ્રીનપાર્ક સોસાયટીમાં વહેલી સવારે જ તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતા ખળભળાટ.
અંકલેશ્વર શહેરમાં એક તરફ લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીને સૂઈ રહ્યા હતા તો બીજી તરફ પોલીસ પણ પ્રજાસત્તાક દિનની તૈયારી અને ઉજવણી બાદ થાકેલી હતી...
