ભરૂચ મનરેગા કૌભાંડ : હિરા જોટવાએ પુન: જામીન અરજી મુકી, છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં હોસ્પિટલમાં
ઝડપાયેલાં ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જિલ્લા જેલમાં ધકેલાયાં । ભરૂચ। ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં થયેલી ૭.૩૦ કરોડની ખાયકીમાં ઝડપાયેલાં જૂનાગઢ...
