એર ઈન્ડિયા દુર્ઘટનામાં ભોગ બનેલા ભરૂચ જિલ્લાના મુસાફરોના મૃતદેહ તાત્કાલિક સોંપવાની માંગ
GPCCના મહામંત્રી સંદીપ માંગરોલાની ગુજરાત સરકારને રજૂઆત કોગ્રેસ આગેવાનો દ્વારા મૃતકના પરિવારો ને રૂબરૂ મળી સાંત્વના પાઠવી ભરૂચ. અમદાવાદથી લંડન જતાં એર ઈન્ડિયા ફ્લાઇટ 12 જૂન...
