સ્પેરપાર્ટ્સની દુકાનમાં કામ કરતાં શખ્સે જ દુકાનમાંથી 18 બેટરી સહિતો સામાન ચોરી કર્યો
ભરૂચ. ભરૂચના મક્તમપુર રોડ પર આવેલાં પંચરત્ન કોમ્પલેક્ષ ખાતે રહેતાં હર્નિશ ધિરેન્દ્ર સોલંકી ઝાડેશ્વર રોડપર ચામુંડા માતા મંદિર પાસે દ્વારકાધામ એપાર્ટમેન્ટમાં હર્નિશ ઓટોમોબાઇલ નામની દુકાન...
