ગોધરા એલ.સી.બી પોલીસે મારામારીના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ માર્ગદર્શન અને સુચના હેઠળ એલસીબી શાખા ના પોલીસ ઇન્સ્પેકટર કે.પી.જાડેજાને...
