આ નવા પોર્ટલ અને નિયમોનો ઉદ્દેશ્ય ફાયર સેફ્ટી સંબંધિત પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવા ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલ ( ગુજરાત ફાયર સેફ્ટી કોપી )
ભરૂચ તા .૧૫ ડીસેમ્બર, ૨૦૨૩ ના રોજ ગુજરાત રાજ્યના માન મુખ્યમંત્રીદ્વારા ગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સેફટી કોપ) નું અનાવરણ કરેલ છે .આ પોર્ટલનો...
