અંકલેશ્વર-વાલિયા રોડ પર ભીષણ અકસ્માત: બાઇક-રિક્ષાની ટક્કર બાદ આગમાં મહિલાનું કરૂણ મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં ક્ષણોમાં જ...
