હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે પહલ હોસ્પિટલ સુરત દ્વારા ડૉ. પૂર્વી પટેલે તેમના પતિ જીતેન્દ્રભાઈના જન્મદિવસ અને ડૉ.લક્ષ્મણભાઈ પટેલના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતાં તમામ...
