પ્રાથમિક શાળા સાહોલ ખાતે પ્રવાસી શિક્ષિકાનો સન્માન અને ધો. 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતાં વલસાબેન અજયભાઈ સોલંકીને પુષ્પગુચ્છ- નાળિયેર – સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા. તેમજ ધોરણ 8 માં...
