પખાજણ પાસે બાઇકને બોલેરો પિકઅપે અડફેટે લેતા માછીમાર ગંભીર : અકસ્માત બાદ બોલેરો પિકઅપનો ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર, ભરૂચ સિવિલમાં સારવાર
ભરૂચ : વાગરા તાલુકાના પખાજણ ગામના બસ સ્ટેન્ડથી યશો કંપની તરફ જતા રોડ પર બોલેરો પિકઅપ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા માછીમાર યુવકને ગંભીર...
