જંબુસરના વિવિધ વિસ્તારોમાં વીજ વિજિલન્સના પોલીસ સાથે રાખી વહેલી સવારથી દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ …!!!
જંબુસર ટાઉન વિસ્તારમાં આજરોજ વહેલી સવારથી જી.ઈ.બી ની અલગ અલગ ટુકડીઓએ પોલીસને સાથે રાખી વિવિધ વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચેકીંગ દરમિયાન...
