Proud of Gujarat

Tag : Jambusar

FeaturedGujaratINDIA

જંબુસર જલાલ પુરા વિસ્તારમાં આવેલી જર્જરીત પાણીની ટાંકીને તોડી પડાય.

ProudOfGujarat
જંબુસર નગરમાં જલાલ પુરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી જે ગમે ત્યારે તૂટી પડે તેવી પરિસ્થિતીમાં હતી જેના કારણે સ્થાનિકોએ નગરપાલિકાને આ અંગે...
FeaturedGujaratINDIA

પીપલ્સ બેન્ક દ્વારા જંબુસરનાં અલગ અલગ વિસ્તારોમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું.

ProudOfGujarat
હાલ જંબુસર કોરોનાની મોટી મહામારીથી પસાર થઈ રહ્યું છે અને જંબુસરમાં કોરોનાના રોજ ત્રણ ચાર પોઝિટીવ કેસો પણ આવતા જ રહે છે અને ઘણાનાં મૃત્યુ...
INDIAFeaturedGujarat

વેગેનાર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી જાણો કયાં ?

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં જંબુસરથી આમોદ જવાના રસ્તા પર આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર કારમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે અફરાતફરીનું વાતાવરણ ફેલાયું હતું. જેથી...
FeaturedGujaratINDIA

જંબુસર : કોરોનાનાં ધરખમ કેસો વધ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું.

ProudOfGujarat
લોકડાઉનમાં વ્યાપક છૂટછાટ બાદ ભરૂચ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. તેમાં પણ જંબુસર જિલ્લાની હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા પાંચ દિવસથી પ્રતિદિવસ...
FeaturedGujaratINDIA

જંબુસર અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે આજરોજથી જિલ્લા આરોગ્ય તેમજ વહિવટી તંત્ર દ્વારા કોવિડ ૧૯ હોસ્પિટલ તરીકેની મંજૂરી મળતા પંથકનાં દર્દીઓને રાહત મળશે.

ProudOfGujarat
જંબુસર શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને લઇ જનતામાં ગભરાટ જોવા મળી રહ્યો છે તંત્ર પણ ચિંતાગ્રસ્ત છે. આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, વહિવટી તંત્ર...
FeaturedGujaratINDIA

જંબુસરમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં વધારો થવાથી ભરૂચ જિલ્લા કલેકટર સાહેબ જંબુસર જઈ તબીબો, આગેવાનો સહીત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કોરોના સામે પહોંચી વળવા ચર્ચા વિચારણા કરી હતી.

ProudOfGujarat
જંબુસર નગરમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા કલેક્ટર એમ.ડી. મોડીયા સાહેબ જંબુસર દોડી આવ્યા હતા. તબીબો, આગેવાનો સહીત...
FeaturedGujaratINDIA

જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ આરોગ્ય સંજીવની ખિલખિલાટ અને સીએચસી જંબુસરનાં ડોકટર અને સ્ટાફ નર્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
જીવીકે ઇ.એમ.આર.આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ તેના અન્ય પ્રોજેક્ટનાં કર્મચારીઓ છેલ્લા ૨ મહિનાથી કોરોના રૂપી મહામારી સામે લડી રહ્યા છે અને લોકોનો જીવ બચાવવા માટે...
GujaratFeaturedINDIA

પત્રકાર એકતા સંગઠન જંબુસર દ્વારા ધારાસભ્યને રજૂઆત.

ProudOfGujarat
ગુજરાતનાં પત્રકારોની વેદના અને સરકારી વ્યવસ્થામાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ અંગે ધારાસભ્ય જંબુસર સંજયભાઈ સોલંકીને લેખિત આપી રજૂઆત કરી અને સરકાર દ્વારા પત્રકારોને મળતા લાભો...
GujaratFeaturedINDIA

જંબુસરનાં ધારાસભ્યની રજુઆતનાં પગલે આખરે તુવેર ખરીદીમાં રહી ગયેલા ખેડૂતોની વ્યથા તંત્રએ સાંભળી, જાણો વધુ.

ProudOfGujarat
જંબુસર એપીએમસી ગ્રાઉન્ડમાં થતી તુવેર ખરીદીમાં ત્રણસો જેટલા ખેડૂતો બાકી રહી ન જાય તે માટે જંબુસર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆતનાં પગલે ભરૂચ જિલ્લા કલેકટર તાત્કાલિક...
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં ૫૧૫ શ્રમિકોને વતન જવા માટે ભરૂચ રવાના કર્યા.

ProudOfGujarat
જંબુસર તાલુકાનાં ૫૧૫ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે ભરૂચથી ટ્રેન ઉપડનારી હોય જંબુસર એસ.ટી ડેપોથી ભરૂચ જવા મામલતદારની ઉપસ્થિતિમાં રવાના કર્યા છે. હાલ...
error: Content is protected !!