ભરૂચ : વડોદરાનાં યુવકનો જંબુસર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.
ભરૂચ જિલ્લાનાં જંબુસર પંથકમાં આવેલ વહેલમ ગામની સીમમાંથી વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય નિકુંજ પટેલ નામનાં યુવકની ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ...
