જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ પૂનમબેન માડમના હસ્તે વયોવૃદ્ધ નાગરિકોને વોકિંગ સ્ટિક અર્પણ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયા’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત, જામનગર શહેરમાં ગત તા.23 સપ્ટેમ્બરના રોજ સાંસદ...
