માંગરોળ : વાંકલનાં જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું વિતરણ થયું.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકા છ ગામો સહિત આજુબાજુ અન્ય તાલુકાનાં જરૂરીયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું...
