માંગરોળ : વાંકલ આંબાપારડી માર્ગ ઉપર ઓગણીસા ગામે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા એકનું મોત.
માંગરોળ તાલુકાનાં વાંકલ આંબાપારડી માર્ગ ઉપર ઓગણીસા ગામે કાર ચાલકે ઓવરટેક કરવામાં સામેથી આવી રહેલ બાઇક ચાલકને અડફેટે લેતા પાછળની સીટ ઉપર વૃદ્ધનું ગંભીર ઇજાના...
