માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનાં મૂળ વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતનપ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર ગામના જરૂરિયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરાવી માનવતા મહેકાવી હતી.
વાંકલ ગામના પૂર્વ ઉપ સરપંચ સુશીલાબેન ગીલ્બટેભાઇ રાઠોડ દ્વારા ભૂતકાળમાં વાંકલ ગામમાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. તેમના પુત્રી સપનાબેન ઉર્ફે સ્ટેફીનાબેન સુભાષચંદ્ર ગાંધી પોતાના...
