માંગરોળ તાલુકાનાં બોરિયા ગામે કોરોના પ્રિવેન્ટિવ અમૃત પેય ઉકાળાનું વિતરણ સરકારી આર્યુવેદીક દવાખાનું વાંકલ દ્વારા કરાયું.
માંગરોળ તાલુકાનાં બોરિયા ગામે માસ કોરોનટાઇન કરાયેલા અને ગ્રામજનોને સરપંચ શ્રીના સહયોગથી આજરોજ કોરોના પ્રિવેન્ટિવ અમૃત પેયનું વિતરણ સરકારી આર્યુવેદીક દવાખાના વાંકલ તરફથી કરવામાં આવ્યું...
