KP એનર્જીની સાઇટ પરથી રૂ.1.50 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી, સાઇટ એન્જિનિયર સહિત ત્રણ સામે ગુનો : વાગરાની વિવિધ સાઇટ્સ પરથી 3,800 મીટર કંડક્ટર વાયર ગાયબ, કંપનીની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો
ભરૂચ: વાગરા તાલુકામાં આવેલી KP એનર્જી લિમિટેડની વિવિધ સાઇટ્સ પરથી આશરે રૂ.1.50 લાખના એલ્યુમિનિયમ કંડક્ટર વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. ચોંકાવનારી બાબત...
