ભરૂચમાં સાત વર્ષના બાળક નું ઓપરેશન કરી 9 એમએમની પથરી કાઢી: પીએમજેવાય યોજનામાં વિનામૂલ્ય બાળકનું ઓપરેશન થયું
ભરૂચ આલી દિગીવાડ ખાતે રહેતા અને ધોરણ ૧ લિટલ ફલાવર સ્કૂલમાં અભ્યાસ કરતા મોહમ્મદ અબરાર મલેક છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી સાથે પેશાબમાં...
