ભરૂચ જીલ્લા કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઝળકી, ૩૦ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ
ભરૂચ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્રારા પ્રેરિત ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમત એસ, જી,એફ,આઇ એથ્લેટિક્સ સ્પર્ધા ૨૦૨૫-૨૬ જીલ્લા કક્ષાની...
