ભાજપના રાજકીય ઓઠા હેઠળ BPL અને આવકના દાખલાઓમાં મોટા પાયે ગેરરીતિ: સમગ્ર રાજ્યમાં તપાસની કોંગ્રેસની માગ
ભરૂચ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા એક ગંભીર અને જનહિતની મુદ્દાની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. હાલમાં નર્મદા જિલ્લામાં ખોટા...
