નડિયાદના ડભાણ રોડ પર આવેલ સોસાયટીના મુખ્ય રોડ પર ગટરના પાણી ભરાતા રહીશોમાં રોષ, સરપંચને આવેદનપત્ર આપ્યું
નડિયાદના ડભાણ રોડ પર આવેલ જીઇબીની બાજુમાં પદ્માવતી, શ્રીજી પૂજન અને પુષ્પવિહાર સોસાયટીના મુખ્ય રસ્તા પર છેલ્લા એક વર્ષથી ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાય...
