નડિયાદ : જે મતદાતાઓને વોટર્સ સ્લિપ નથી મળી તેઓ નેશનલ વોર્ટસ સર્વિસ પોર્ટલ (nvsp) પરથી પ્રાપ્ત કરી શકશે.
ચૂંટણી પંચ દ્વારા બીએલઓ મારફત તમામ મતદારોને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ તેમના ઘરે પહોંચાડવામાં આવી છે. આ વોટર ઇન્ફોર્મેશન સ્લિપમાં મતદારનાં વિધાનસભા મતવિસ્તાર, મતદારનું પૂરુ નામ,...
