બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની પોકસો અદાલત.
ખેડા ખાતે સગીર વયની દીકરીને તા–૮/૪/૨૦૧૭ ના રોજ બપોરના સુમારે જગદીશભાઈ પ્રજાપતિના ભઠ્ઠા ઉપર આરોપી વિનોદ મોહનસિંહ જાટવ રહે. મુળ અમીરપુર, તા.મહાવત, જી.મથુરા, (યુ.પી.) હાલ...
