નડિયાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરીક્ષા પે ચર્ચા-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો.
આજે નડિયાદ સહીત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાંચમી વખત પરીક્ષા પે ચર્ચા – પરીક્ષા કી બાત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન...
