ઉમરપાડા અંધત્વ મુક્ત તાલુકા પ્રોજેક્ટનો સમાપન સમારોહ યોજાયો
વાંકલ :: ઉમરપાડા તાલુકામાં દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખહોસ્પિટલ, અમલસાડી-માંડવી દ્વારા સિમેન્સ હેલ્થીનીઅર્સ કંપનીના CSR સહયોગથી અમલમાં મુકાયેલા “ઉમરપાડા અંધત્વ મુક્ત તાલુકા પ્રોજેક્ટ” નો...
