નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોનીનો બીજો SRP જવાન કોરોનાની ઝપેટમાં આવતાં સંખ્યા 34 પર પહોંચી.
સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનાં હેડકવાર્ટર ગણાતા કેવડીયા કોલોનીના SRP ગ્રુપમાં ફરજ બજાવતા જવાનો એક પછી એક કોરોના પોઝિટિવ નીકળતા...
