Proud of Gujarat

Tag : narmada

GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

ProudOfGujarat
આજરોજ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રય એટલે કે ભગવાન દત્તજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં પાલકી યાત્રા કાઢવામાં આવી હતી....
FeaturedCrime & scandalGujaratINDIA

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને દસ વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કર્યો છે.બનાવની વિગત એવી છે કે નર્મદા જિલ્લાના...
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી

ProudOfGujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી રાજપીપળા : આરીફ જી કુરેશી નર્મદા જિલ્લામાં આકાર...
FeaturedGujaratINDIA

બિનસચિવાલય ની પરીક્ષાઓ રદ્દ થતા કોંગ્રેસ લાલ ઘુમ : નાંદોદના ધારાસભ્યની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

ProudOfGujarat
બિનસચિવાલય ની પરીક્ષાઓ રદ્દ થતા કોંગ્રેસ લાલ ઘુમ : નાંદોદના ધારાસભ્યની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન અપાયું રાજપીપળા : આરીફ જી કુરેશી નર્મદા જિલ્લા કોંગ્રેસ...
FeaturedGujaratINDIA

ભારત સરકારના ઊર્જા મંત્રીશ્રી આર.કે.સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

ProudOfGujarat
ભારત સરકારના ઊર્જા મંત્રીશ્રી આર.કે.સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત ગુજરાતના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિત દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીશ્રીઓ તેમજ અન્ય...
FeaturedGujaratINDIA

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સીંગ રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સને ખૂલ્લી મૂકશે

ProudOfGujarat
કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સીંગ રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સને ખૂલ્લી મૂકશે કેવડીયા ટેન્ટ સીટી ખાતે આજથી પ્રારંભાનારી દ્વિ-દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ-સમીક્ષા...
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ : ૨૫૦ કિમી ની સાયકલ યાત્રા કરી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” નો સંદેશો અપાયો

ProudOfGujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ : ૨૫૦ કિમી ની સાયકલ યાત્રા કરી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” નો સંદેશો અપાયો પ્રધાનમંત્રીશ્રીના...
FeaturedGujaratINDIA

રાજપીપળાના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ના દર્દી મળી આવતા લોકોમાં ફફડાટ,તંત્ર નિદ્રાધીન 

ProudOfGujarat
રાજપીપળા શહેરમાં જાણે તંત્ર લાપત્તા થયું હોય એમ લાગે છે. રાજપીપળાના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ના દર્દી મળી આવતા લોકોમાં ફફડાટ,તંત્ર નિદ્રાધીન  રાજેન્દ્રનગર સોસાયટી, કાછીયાવાડ,ટેકરા ફળીયા,...
EducationFeaturedGujaratINDIA

‘શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે

ProudOfGujarat
‘શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે’ એ મંત્રને ચરિતાર્થ કરતી રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષણ પાછળ રૂ.૩૦ હજાર કરોડ...
INDIAFeaturedGujarat

હરસિદ્ધિ માતાના મંદિર પાસે પરંપરાગત ભરાતા નવરાત્રી મેળાના સ્ટોલ પર પણ આકસ્મિક પ્લાસ્ટીક ચેકીંગ હાથ ધરાયુ

ProudOfGujarat
હરસિદ્ધિ માતાના મંદિર પાસે પરંપરાગત ભરાતા નવરાત્રી મેળાના સ્ટોલ પર પણ આકસ્મિક પ્લાસ્ટીક ચેકીંગ હાથ ધરાયુ રાજપીપળા નગર પાલિકા દ્રારા નવરાત્રીના મેળામાં પણ પ્લાસ્ટીક ચેકીંગ...
error: Content is protected !!