નેત્રંગ પોલીસે આટખોલ ખાતે ચાલતા જુગારધામ પર રેડ કરી ૫ જુગારીઓને ઝડપી પાડયા.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પોલીસકર્મીઓ પેટ્રોલિંગમા હતા દરમિયાન બાતમી મળેલ કે આટખોલ ગામે હનુમાન ફળીયામાં આવેલ સુનિલ રામસીંગ વસાવા રહેણાંક...
