ભરૂચ : નેત્રંગ તાલુકાના કોલીવાડા-કોતિયામાવ રોડનું કરાયું ખાતમુહુર્ત.
આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિ હેઠળ આવેલ નેત્રંગ તાલુકાના અંદાજીત રૂ. ૧.૫૩ કરોડના ખર્ચે કોલીવાડા-કોતિયામાવ રોડનું મનસુખભાઈ વસાવા દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ...
