નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરીનો પદૉફાશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનનાં પી.એસ.આઇ. એન.જી પાંચાણી અને અ.હે.કો વિજયસિંહ,જગદીશભાઇ,જીગ્નેશભાઇ,અજીતભાઇને થવા ચેકપોસ્ટ ઉપરથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની બાતમી મળતા થવા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી...
