નેત્રંગ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારના જવાબદાર નેતાઓ અને અધિકારીઓએ બિનઆદિવાસી સમાજમાં આવતા રબારી,ભરવાડ અને ચારણ સમાજના લોકોને આદિવાસી તરીકાના ખોટા પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા હતા,જેના...
