નેત્રંગના ભેંસખેતર ગામે મહિલા બાઇક ઉપરથી પડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના દેવનગર ગામના ચંદનીબેન ભાણાભાઇ રાઠોડ અને કેલ્વીકુવા ગામના બુધાભાઈ સુકાભાઇ રાઠોડ સી.ડિ ડિલક્ષ મોટરસાઈકલ નંબર:- જીજે-૧૬-એમએમ-૧૬૭૮ લઇને દેવનગરથી કેલ્વીકુવા તરફ...
