નેત્રંગ તાલુકામાં વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયા.
ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે નેત્રંગ તાલુકામાં આવેલ વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાય રહ્યા છે. નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ...
