*યુવા દિવસ* નિમિત્તે *સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પ્રદર્શન* – ચોકસી પબ્લિક લાયબ્રેરી
ભારતના યુવા પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ૧૨ જાન્યુઆરીએ યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરને અનુલક્ષીને ભરૂચની ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં તા. ૧૦ થી...
