અંકલેશ્વરમાં રહસ્યમય રીતે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો: લૂંટના ઇરાદે હત્યા કરનાર 20 વર્ષીય યુવક ઝડપાયો
ભરૂચ: અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીએ સંયુક્ત કામગીરી કરીને રહસ્યમય રીતે થયેલી યુવાનની હત્યાના ગુનાનો સફળ ભેદ ઉકેલી 20 વર્ષીય આરોપીની ધરપકડ...
