પાલેજ:આજરોજ જાહેર થયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વલણ સ્કૂલની વિદ્યાર્થીનીએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી…
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું...
