નાગાલેન્ડના હથિયાર પરવાનાના આધારે સિંગલ બેરલ બંદુક-10 કારતૂસ વાપરનાર સિક્યુરિટી ગાર્ડ ઝબ્બે
ભરૂચ. ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંક્લેશ્વરના પિરામણ નાકા પર આવેલાં યુનિયન બેન્ક ખાતે હથિયારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં શશિનાથ તિવારી...
