વમલેશ્વરમાં હિન્દુ ધર્મસભા યોજાઈ, શ્રી રેવા સંગમ તીર્થધામના વિકાસ અને ધર્મજાગૃતિનો સંકલ્પ વ્યક્ત
ભરૂચ : હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ સ્થિત શ્રી રેવા સંગમ તીર્થધામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળના ઉપક્રમે હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું...
