ભરૂચના અગ્રણી ઉદ્યોગપતિ સ્વ. શામ બુરજોરજી સેઠનાની 16મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ : ઉદ્યોગસાહસિકતા, સેવાભાવ અને માનવતાના મૂલ્યો માટે આજે પણ યાદ કરવામાં આવે છે શામ સેઠનાને
ભરૂચ: ભરૂચના અગ્રણી ઉદ્યોગપતિ અને સેઠના ગ્રુપના સ્થાપક સભ્યોમાંના એક સ્વર્ગસ્થ શામ બુરજોરજી સેઠનાની આજે 16મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો અને...
