કોંગ્રેસ શહેર પ્રમુખે કોરા મેન્ડેડથી કૌભાંડ કર્યુ છે, તે રાજીનામું આપે : સમસાદ અલી સૈયદ
જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સૌથી મોટો સોદાગર છે. માઈનોરિટી સાથે ગદ્દારી કરી છે : કુતબુદ્દીન ટેલર કુતબુદ્દીન ટેલર અને તેમના સમર્થકોએ સાંજે કોંગ્રેસી આગેવાનોના બેનરો...
