સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાય હતી. જેમાં ભાજપના જ બે દિગગજોની પેનલ આમને સામને છે
ભરૂચ. ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાય રહી છે. ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી...
