આગામી ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન.
ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક ભરૂચ ભરૂચ જિલ્લામાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે....
