પંચમહાલ : કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની જિલ્લા DPEO ની શુભેચ્છા મુલાકાત.
કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તથા મહાસંઘના જિલ્લા સંઘઠન મંત્રી વિજયભાઈ પટેલ દ્વારા પંચમહાલ જિલ્લા DPEO ડૉ. વી.એમ પટેલ તથા નાયબ DPEO...
