પંચમહાલ જિલ્લામાં 62,886 નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડ ધારકોને એપ્રિલ માસનાં રાશનનું વિનામૂલ્યે વિતરણ કરાયું.
“લોકડાઉનના કારણે હાલમાં કામ અને કમાણી બંધ છે ત્યારે એપીએલ-1 માં આવતા મધ્યમ વર્ગીય પરિવારોને પણ એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો નિર્ણય અમારા મોટી રાહત...
