પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક યોજાઈ.
કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે કોવિડ-19 ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ કોવિડ-19 પ્રતિરોધક રસીકરણની દિશામાં જિલ્લામાં...
