ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે સ્વ અહેમદ પટેલની યાદમાં પાંચમી ઇન્ટર સ્કૂલ ફૂટબોલ અને બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ
અંકલેશ્વર ખરોડ ગામ પાસે આવેલ પબ્લિક સ્કૂલ ખાતે મરહુમ અહેમદ પટેલ ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બાસ્કેટબોલ અને ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી. અહેમદ પટેલ મેમોરિયલ ગર્લ્સ...
