ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકામાં આવેલ મદરેસામાં પઢાવતા મોલવીએ 13 વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં મોલવી સામે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે.
આમોદ પંથકમાં એક 13 વર્ષીય બાળકી સાથે 68 વર્ષનાં વૃદ્ધએ દુષ્કર્મ આચરવાની ધટનાએ લોકોને વિચારતા કરી મૂકયા છે. આમોદમાં બચ્ચો કા ઘરમાં મદરસામાં બાળકો ધાર્મિક...
