ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે મહારાષ્ટ્રનાં અક્કલકુવા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશન અંગેના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડયો હતો.
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નર્મદા ચોક્ડી પાસે ભરૂચના શેરપુરાનો રહીશ બુટલેગર યાસીન દાઉદ મેમણ નજરે ચઢતા તેની અટકાયત કરી હતી....
